October 15, 2026
ગુજરાત

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

ઍકસઆર્મી મેનો દ્વારા પડતર માગણીઓને લઇ ચાલી રહેલ ઓપરેશન અનામત આંદોલનનો આજે ૨૩મો દિવસ છે. તે દરમિયાન સવારે પૂર્વ સૈનિકોની બોચી પકડી અટકાયત થતાં ભારે રોષઃ ૫૦ની અટકાયત કરી છે.https://ahmedabadsamay.in/news/22107

મહારેલીનો કોઇ પરમીશન નહોતી અપાયેલ છતાં કાઢતા આ અટકો થયેલ. આજે બપોરે બે વાગે ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તા રોકી લેતાં ઓફિસરો-પોલીસ કાફલો દોડી ગયો છે. દરમિયાન સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી જિતેન્દ્ર નિમાવતને ૩૦ મિનિટમાં છોડવા અલ્ટીમેટ અપાયેલ છે. મામલો બીચકયો છે. જેટલા પૂર્વ સૈનિકોની અટક થઇ છે. તે બધાને છોડી મૂકવા માંગણી થઇ છે. આંદોલન ચાલુ જ રહેશે.

https://www.instagram.com/reel/DNiAWm-omtJ/?igsh=M2NkNWh6bnNldTc=

Related posts

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ આજ થી શરૂ

Ahmedabad Samay

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદનું સળગતા કોલસા વચ્ચે 1100થી વધારે ડિગ્રી તાપમાન પર સળગતી ભઠ્ઠી વચ્ચે આ રીતે થાય છે

Ahmedabad Samay

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

ઓમિક્રોનની હવે ગુજરાતમાં એન્ટ્રી, તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો