September 20, 2026
વિરાટ કોહલી
રમતગમત

વિરાટ કોહલીએ ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

વિરાટ કોહલીએ ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી. જ્યારે વનડે ફોર્મેટમાં 52મી સદી છે. કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે

 

52- વિરાટ કોહલી ( વનડે ઈન્ટરનેશનલ )

51- સચિન તેંડુલકર ( ટેસ્ટ )

49- સચિન તેંડુલકર ( વનડે ઈન્ટરનેશનલ )

45- જેક્સ કેલિસ ( ટેસ્ટ )

41- રિકી પોન્ટિંગ ( ટેસ્ટ )

આટલું જ નહીં વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે.

સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ

6*- વિરાટ કોહલી

5- ડેવિડ વોર્નર

5- સચિન તેંડુલકર

4- કેન વિલિયમસન

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ:

52*- વિરાટ કોહલી

49- સચિન તેંડુલકર

33*- રોહિત શર્મા

વિરાટ કોહલીએ સદી પૂર્ણ કરતાં સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. જોકે તેમાંથી એક ચાહક સુરક્ષા ઘેરો મેદાનમાં ઘૂસી ગયો અને કોહલીને પગે લાગ્યો હતો.

રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ 398 મેચોમાં 351 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. આજની મેચમાં રોહિત શર્માએ 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રન ફટકાર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 136 રનની પાર્ટનરશિપ કરી. જે બાદ રોહિત માર્કો જાનસેનની ઓવરમાં LBW આઉટ થયો.

Related posts

RR vs CSK: રાજસ્થાને રચ્યો ઈતિહાસ, 15 વર્ષ પછી ચેપોકમાં CSKને હરાવ્યું; બનાવ્યો એક મોટો રેકોર્ડ

Ahmedabad Samay

ટીમ ઇન્‍ડિયાની બ્‍લુ જર્સી પર પોતાનું નામ અને નંબર-૩ જોઈ રહ્યો હતો ત્‍યારે તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા

Ahmedabad Samay

દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું

Ahmedabad Samay

WPL 2023: RCB સતત 5 હાર બાદ પણ પહોંચશે ફાઇનલમાં, જાણો પ્લેઓફનું સમીકરણ

Ahmedabad Samay

08 દેશોનો મહિલા T20 એશિયા કપ 19 જુલાઈથી શ્રીલંકાના દામ્બુલા ખાતે શરૂ થશે.

Ahmedabad Samay

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો