August 7, 2026
તાજા સમાચારદેશરમતગમત

ભારતમા પ્રથમ વખત MotoGP રેસનુ આયોજન થશે.

ભારતમા પ્રથમ વખત MotoGP રેસનુ આયોજન થવા જઈ રહ્યુ છે,આ રેસ વર્ષ 2023મા યુપીના ગ્રેટર નોઈડામા બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે રેશ યોજાશે,

અગાઉ અહી ફોર્મ્યુલા વન ઈન્ડિયન ગ્રાંડ પ્રીક્સ યોજાઈ ચૂકી છે,કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે રમત ક્ષેત્રે આ એક ઐતિહાસિક દિવસ હશે,ભારતના રસ્તાઓ પર લગભગ 200 મિલિયન મોટરસાઇકલ છે, જે કુલ વાહનોની સંખ્યાના 75 ટકા છે,રમતના વ્યવસાયિક અધિકારો સ્પોર્ટ્સ કંપની ડોર્ના પાસે છે,

કંપનીના સીઈઓ કાર્મેલો એઝપેલેટે કહ્યુ કે, ભારતમા અમારા ઘણા ચાહકો છે અને અમે તેમના માટે આ રેસ અહી લાવવા માટે ઉત્સાહિત છીએ,

Related posts

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે પાણી સુરક્ષાને લઈને ભારત સામે યુદ્ધની ધમકી આપી

Ahmedabad Samay

ઈલેક્‍ટોરલ બોન્‍ડ પર સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્ણય સંભળાવ્‍યો, અનામી ચૂંટણી બોન્‍ડ માહિતીના અધિકાર અને કલમ ૧૯(૧) (A)નું ઉલ્લંઘન છે

Ahmedabad Samay

ભારતીય ટીમના કેટલાક એવા રેકોર્ડ વિશે જાણીએ જેને તોડવા પાકિસ્‍તાન માટે ખૂબ જ મુશ્‍કેલ છે.

Ahmedabad Samay

જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને સતત ખોરાક અને પાણી પૂરું પાડવા વાળા મોહમ્‍મદ જુનૈદ મલિકના ઘરે તપાસ કરવા પોહચી પોલીસ, સામન્ય ઘરનો વ્યક્તિ આટલુ ભંડોળ લાવ્યો ક્યાંથી ??

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો