July 21, 2026
રમતગમત

અમદાવાદના નરોડામાં રહેતા રાજવીર મહેન્દ્રભાઇ તામનકરનું ડિસ્ટ્રીક વનડે મેચમાં થયું સિલેક્શન

અમદાવાદના નરોડામાં રહેતા રાજવીર મહેન્દ્રભાઇ તામનકરનું રાઇઝિંગ ભારત ક્રિકેટ લીગ (Rbcl)
અંડર – 16 ડિસ્ટ્રીક વનડે મેચમાં ગુજરાત મેવેરિક્સ ટીમમાં થયું સિલેક્શન, રાજવીર છેલ્લા 2 વર્ષથી ક્રિકેટમાં મેહનત કરી રહ્યો અને કોચિંગ અને ભણવાના સાથે સાથે સતત મેહનત કરી રહ્યો હતો જેનું રાજવીરને આ વર્ષે ફળ સ્વરૂપ ડિસ્ટ્રીક વનડે ટીમમાં સમાવેશ મેળવ્યું છે, રાજવીરનું સિલેક્શન થતાંજ જુલાઈમાં રમનાર ક્રિકેટમેચ માટેની તૈયારીઓમાં લાગી ગયો છે રાજવીર હાલ ડિસ્ટ્રીક કોચ શ્રી લવ પવાર જોડે કોચિંગ લઈ રહ્યો છે, ક્રિકેટ મેચમાંતેના આ સફળતાથી રાજવીરે તેના પિતા, પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે,

રાજવીર હાલ 16 વર્ષનો છે અને તેને ધો.10 પાસ કરીને 11માં ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે સાથે સાથે ક્રિકેટમાં કારકિર્દી બનાવવા તરફ આગળ પણ વધી રહ્યો છે, રાજવીરને આ પહેલા પણ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેડલ અને ઇનામ હાંસલ કરી ચુક્યો છે.

તેની આ સફળતા માટે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે અને અમદાવાદ સમય સમાચારની ટિમ તરફે ખૂબ ખૂબ અભિનંદન અને મેચ દરમિયાન અત્યંત સારું સારું રમે અને ક્રિકેટ જગતમાં પોતાનું,પરિવારનું અને સમાજનું નામ રોશન કરે અને આવનાર સમયમાં રાજ્ય અને દેશની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી તેવી શુભેચ્છા.

Related posts

શુભમન ગિલને ગુજરાત ટાઈટન્‍સ ટીમનો કેપ્‍ટન બનાવાયો

Ahmedabad Samay

બીસીસીઆઈની મુંજવણ, ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટન કોણ બનશે ?

Ahmedabad Samay

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

મહિલા વિશ્વ કપ ૨૦૨૫ ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં યજમાન ભારતની મહિલા ક્રિકેટ ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને ૫ વિકેટથી હરાવ્યું

Ahmedabad Samay

જસપ્રીત બુમરાહની વાપસીમાં લાગી શકે છે અનેક મહિનાઓ, આઇપીએલ-એશિયા કપમાં રમવું મુશ્કેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો