July 30, 2026
વરસાદ
ગુજરાત

મેઘરાજાનું વધુ એક જોરદાર રાઉન્ડ ચાલુ, ૪ ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ વધુ એક વાર જોર પકડી રહ્યું છે, આજથી ૪ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે. ૨ થી ૪ ઈંચ સુધીના આકાશી છાટણા પડી શકે તેમ છે.

૩૧ જુલાઈ સુધીમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ સુધી પહોંચવાની સંભાવના છે. તે સાથે ચોમાસુ ધરી સામાન્ય સ્થિતિ તરફ આવી રહી છે અને ૭૦૦ hPa ટ્રફ સૌરાષ્ટ્ર થઈને અરબી સમુદ્ર સુધી લંબાશે,

જે ભારે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે.વરસાદની તીવ્રતા અને અસરગ્રસ્ત વિસ્તારો ૩૦ જુલાઈથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે.૩૧ જુલાઈથી સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે.દક્ષિણ, મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાત.અસરગ્રસ્ત જિલ્લાઓમા ડાંગ, વલસાડ, વ્યારા, સુરત, નવસારી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ.

મધ્યમથી ભારે તથા કેટલાક સ્થળોએ અતિભારે (૨૦૦ મિ.મી. સુધી) વરસાદની સંભાવના,સૌરાષ્ટ્ર અને કચ્છ,દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે ૨ થી ૪ ઈંચ વરસાદ પડી શકે છે.  અસરગ્રસ્ત જિલ્લાઓમા ભાવનગર, મહુવા, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

Related posts

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો

Ahmedabad Samay

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

અમદાવાદની રેડિસન બ્લુ હોટેલ ખાતે WELTT દ્વારા ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો-2023’નું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો