September 9, 2026
ગુજરાત

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે.

પાણીના દબાણથી એક મકાનની દીવાલ ધરાશાયી થતાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. જીવનજરૂરી વસ્તુઓ માટે લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આખી રાત પાણી કાઢવાની મહેનત છતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે પાણીના નિકાલ અંગે સવાલો ઉઠાવ્યા છે.

વધુ સમાચાર માટે નીચે આપેલ અમારી ઇન્સ્ટાગ્રામ ID ફોલો કરો https://www.instagram.com/ahmedabad_samay?igsh=ZHZsMXNsMWxyNjhs

Related posts

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

અમારી સાથે બહુ મોટી રમત રમાઈ :અમે જેમના ઉપર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો: મહંત દિલીપદાસજી

Ahmedabad Samay

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Ahmedabad Samay

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો