August 9, 2026
જીવનશૈલી

જરા વિચારો આજે વિજ્ઞાન કયા લઈ આવ્યું

? *જરા વિચારો વિજ્ઞાન આપણને ક્યાં લઇ ને આવ્યુ* ?

?પહેલા નાં જમાનામાં લોકો *કુવા નું ગંદુ પાણી* પી ને પણ *100 વર્ષ જીવી* લેતા
?આજે *RO નું શુદ્ધ પાણી* પીને પણ લોકો 40 વર્ષે *બુઢ્ઢા* થયાં છે

?પહેલા લોકો *ધાણી નું મેલું તેલ* ખાઈ ને પણ મહેનત કરતા
?આજે આપણે ડબ્બલ ટ્રીપલ *ફિલ્ટર નું તેલ* ખાઈ ને પણ જુવાની માં *હાંફી* રહ્યાં છીયે

?પહેલા લોકો જાડું *દેશી નમક* ખાઈ ને પણ *બિમાર* નાં પડતાં
?આજે આપણે *આયોડીન* યુક્ત *નમક* ખાઈ ને *હાઈ લો બીપી* નાં દર્દી છીયે

?પહેલા લોકો *લીમડા ખાખરા કોલસો અને નમક* થી દાંત સાફ કરતા અને 80 વર્ષ સુધી *મજબૂત દાંત* ટકાવી રાખતાં
?આજે *કોલગેટ* કે અન્ય *ટુથપેસ્ટ* હોવાં છતા *ડેન્ટીસ્ટ* પાસે ધક્કા ખાવા પડે છે

?પહેલા લોકો *નસ* પકડી ને *રોગ* પારખી લેતા
?આજે *મોંઘા* ટેસ્ટ કરાવવા છતાં *રોગ* પકડી શકાતો નથી

?પહેલા 7 કે 8 બાળકો ને જન્મ આપનારી *માઁ* 80 વર્ષ સુધી *ખેતર* માં કામ કરી શકતી
?આજે પહેલા *મહિના* થી ડૉક્ટર ની દેખરેખ માં સીઝર થી *પ્રસુતિ* થાય છે

?પહેલા કાળા *દેશી ગોળ* ની *મીઠાઈ* ઓ પેટ ભરી ને આરોગતા
?આજે *મીઠાઈ* નાં ખાવા છતાં *ડાયાબિટીસ* નાં દર્દી છીયે

⬛ *આ વિજ્ઞાન નો યુગ છે કે અજ્ઞાન ????* ⬛

Related posts

અનંત અંબાણીના લગ્નનો કુલ ખર્ચ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર ૦.૫ % છે

Ahmedabad Samay

૧૩ ઓગસ્ટ – વિશ્વ અંગ દાન દિવસ: રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું, અત્યાર સુધીમાં કુલ ૧૦૮ અંગદાન

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

શું તમે પણ વધારે પડતું લસણ ખાઓ છો? આ નુકસાન માટે તૈયાર રહો

Ahmedabad Samay

ધન આકર્ષણ કરવાનું રહસ્ય. ભાગ-૦૧(પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay

Vitamin C Rich Foods: આ વિટામિન સી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધશે, કોરોનાનો ડર નહીં રહે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો