August 8, 2026
દેશટેકનોલોજીબિઝનેસ

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

કારમાં પરિવાર સાથે ફરવાનું મધ્યમ વર્ગના લોકો માટે નું સ્વપ્નું હવે થશે પૂરું.

દેશની સૌથી પોપ્યુલર કાર કંપની નિર્માતા મારૂતિ સુઝુકી ફરી એકવાર ચર્ચામાં છેદેશની સૌથી જાણિતી કાર  Maruti 800 નું ઇલેક્ટ્રિક કાર બજારમાં આવવાની છે. જોકે  વિશે ખૂબ ઓછા લોકોને ખબર છેપરંતુ જો  કારના ફીચર વિશે તમે જાણશો તો કદાચ તમે તેને ખરીદવાનું સપનું જોવા લાગશો.

આ કાર માત્ર ચાર કલાકમાં થઇ જાય છે ફૂલ ચાર્જ જાણકારોનું કહેવું છે કે નવી Maruti 800 ફૂલ ચાર્જ થવામાં લગભગ 4. થી 4.5 કલાકનો સમય લે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી નથી. આ કારમાં કુલ 16 બેટરી સેલ્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 9 સેલ્સને આગળના એન્જીનમાં લગાવવામાં આવ્યા છે અને બાકીના 7 બેટરી  સેલ્સ ફ્રન્ટ  સીટની નીચે આપવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ કારની બેટરી સિંગલ ચાર્જમાં 130 કિલોમીટર સુધી દોડશે. તો બીજી  તરફ આ કારની ટોપ સ્પીડ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક છે. મોંઘી કારો કરતાં પણ વધુ છે.

એક રિપોર્ટ અનુસાર હેચબેક એટલે કે એન્ટ્રી  લેવલ ગાડીઓમાં પાવર ઓછો હોય છે. સાથે આ સેંગમેન્ટની કારોમાં ટોર્ક પણ ઓછો હોય છે. પરંતુ ઇલેક્ટ્રિક ટેક્નોલોજીથી સજ્જ હોવાછતાં આ Maruti  800 નો ટોર્ક ખૂબ વધી ગયો છે. જાણકારી અનુસાર આ કાર 378 Nm સુધી ટોર્ક જનરેટ કરે છે. ટોયોટા ફોર્ચૂનરથી ખૂબ વધુ છે જોકે 245 Nm નો ટોર્ક જનરેટ  કરે છે. આ કારમાં રેસિંગ સીટ્સ અને ડાર્ક સ્ટીયરિંગ વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કારમાં પણ કેટલાક અન્ય જરૂરી ઇલેટ્રિક ફેરફાર કરવામાં આવ્યા છે.

ફીચર અને કિંમત બંને દમદાર પ્રાપ્ત જાણકારી અનુસાર કારને તૈયાર કરવા માટે જૂની Maruti 800 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત  લગભગ 75,000 રૂપિયા બતાવવામાં આવી રહી છે. જોકે કંપનીએ તેના પર કોઇ  નિવેદન આપ્યું નથી. આ કારના ફ્રન્ટ બોનેટથી એન્જીન નિકાળીને તેની જગ્યા 19 KW ની ક્ષમતાની ઇલેક્ટ્રોનિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 13.2 KW ની ક્ષમતાની બેટરી પેક ઉપયોગ કરવામાં આવી છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

5 વર્ષમાં 2400%નું બમ્પર વળતર! હવે આ મલ્ટીબેગર કંપની ઈ-સ્કૂટર બિઝનેસમાં કરશે પ્રવેશ

Ahmedabad Samay

ઝુબીન ગર્ગનું શુક્રવારે સિંગાપોરમાં સ્‍કુબા ડાઇવિંગ અકસ્‍માત બાદ નિધન થયું,જુવો તેનો અંતિમ વીડિયો

Ahmedabad Samay

હોર્મુઝ સ્ટ્રેટને અસર કરતી વૈશ્વિક ઉર્જા કટોકટીને કારણે, હવે ઇન્ટરનેટ આઉટેજનું જોખમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો