October 8, 2026
અપરાધગુજરાત

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

લોકડાઉન આવ્યા બાદ તમામ ક્ષેત્રે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણાખરા એવા પણ ધંધાધારીઓ હતા કે જેવો મંદીના કારણે ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી કરી નાખી છે એજ રીતે સોના-ચાંદી ક્ષેત્રે પણ સોનીઓ ને ઘણો બધો નુકશાન થયાઓ છે, લોકડાઉન ખુલ્યા બાદ હવે રાત્રી કરફ્યુના કારણે પણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આ અંગે નવા નરોડાના વીરકૃપા જવેલર્સ ના માંલિક શ્રી ચિરાગ શાહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે ઘણું નુકશાન થયું છે લોકડાઉન બાદ રાત્રી ફરફ્યુના કારણે પણ નુકશાન ભોગવું પડી રહ્યું છે. મહિના ના ૩૦ થી ૪૦ લાખનું નુકશાન ભોગવવું પડી રહ્યું છે. તેવામાં આજકાલ લૂંટારુઓ દ્વારા જવેલર્સ ની દુકાનો ને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે લૂંટારુઓ બંદૂકની નોક પર ફાયરિંગ કરીને આડેધડ લૂંટ ચલાવી રહ્યા છે સોની વેપારીઓ અસુરક્ષિત મહેસુસ કરી રહયા છે.

સી.સી.ટી.વી. ફૂટેજ હોવા છતાં લૂંટારુઓ ધોળા દિવસે લૂંટ ચલાવી રહ્યા છે લૂંટ ના કિસ્સા રોકવા માટે પોલીસે જ્યાં જ્યાં જવેલર્સ ની શોપ છે તે જગ્યાએ પોલીસે સર્વેલન્સ ગોઠવવું જોઈએ જે થી લૂંટારુઓ ના મનમાં તેની ભીતિ તરે અને લૂંટના ઇરાદાઓ પર રોક લાવી શકશે

Related posts

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Veerkrupa jawellers Ltd January 9, 2021 at 1:41 pm

અમદાવાદ સમય અત્યારે બહુજ સરસ અને જડપી સમાચાર માધ્યમ થી બહુજ સરસ કામગીરી કરી રહ્યું છે બહુજ જડપી સમાચાર પબ્લિક સુધી પહોચાડે છે તો 🙏🙏🙏🙏🙏 એમના ન્યૂઝ બહુજ સરસ રીતે બહુજ જડપી આગળ વધે એવું ચિરાગ શાહ દિલ થી કહેશે વિર દાદા એમને બહુજ મોદી સાહેબ ના હસ્તક ટોફી એનાયત કરે

જવાબ
Ahmedabad Samay January 10, 2021 at 5:33 am

Thank you so much for your review

જવાબ

એક ટિપ્પણી મૂકો