September 21, 2026
ગુજરાત

જૂની વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું

વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. હાલ વીએસમાં નોન કોવિડ દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે, જેથી તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તે જગ્યાએ વદુ બેડની વ્યવસ્થા કરાશે.

વીએસ હોસ્પિટલમાં પણ દર્દીઓને ૧૦૮ દ્વારા જ સીધા લાવવામાં આવી રહ્યા છે. આમ અન્ય હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે તે જ રીતે ૧૦૮ દ્વારા જ દર્દીઓને વીએસમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.સોલા સિવિલમાં ૪૦૦ આઈસોલેશન અને ૫૦ વેન્ટિલેટર સાથે આઈસીયુ બેડની સુવિધા છે

 

Related posts

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો