October 5, 2026
અપરાધ

ઓઢવ પોલીસ દ્વારા એક દેશી બનાવટનો તમંચા સાથે એકની કરી ધરપકડ

ઓઢવ ઈન્દોર હાઈવે ઉપર આવેલ ઈન્ડીયન ઓઈલના ભક્તિ પેટ્રોલપંપ આગળ રોડ ઉપર ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા રેઈડ કરતા આરોપી નામે બબલુ સ/ઓ મહેશભાઈ રામસરોજભાઈ રાવત  પાસે વગર પાસ પરમીટે એક દેશી બનાવટનો તમંચો નંગ:૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ:૦૧ કિ.રૂ.૨૦૦ મળી કુલ્લે કિ.રૂ.૧૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી ઉપરોક્ત મુદામાલ કબ્જે કરી સદર બનાવ સબંધે ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં./૧૧૧૯૧૦૩૭૨૬૧૧૬૪/૨૦૨૬ આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી)(એ) મુજબનો ગુનો દાખલ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Related posts

અરવલ્લી – 150 ઊંટને કતલખાને લઈ જતા બચાવાયા, ગુજરાતમાં અરવલ્લીથી રાજસ્થાન સુધી પહોંચાડવામાં પોલીસ આવી વાહરે

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

ત્રણ હિન્દુ સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમને હવસનો શિકાર બનાવવા માટે વિધર્મી યુવકો દ્વારા રચાયેલું એક વિચિત્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો, ટૂંક સમયમાં આવશે ચૂકાદો, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો