September 21, 2026
ગુજરાત

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ૯ મા વર્ષે ૮-૩-૨૧ ના રોજ વિશ્વ મહીલા દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ વર્ષે  વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે કેક કાપી અને ગેમ રમાડી મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી..

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઝોન ૧ ના ડી.સી,પી. સાહેબ શ્રી રવીન્દ્ર પટેલ  હાજર રહ્યા હતા તેમજ વસ્ત્રાપુર મહીલા પોલીસ સ્ટેશન ના પી.આઈ સાહેબ શ્રી કટારીયા સાહેબ પી,ઐસ આઈ શ્રી બી,એન,પટેલ સાહેબ તેમજ ટ્રસ્ટ ના રજનીભાઈ કડીયા, તીર્થા, નેહાબેન,આશાબેન,ઉષાબેન,સુમનબેન,નિરાલીબેન, હેતલબેન,ગોકુલ, બહેનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Related posts

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

નયી રોશની યોજના હેઠળ મહિલાઓને સશક્તિકરણની નવી દિશા: એસ.વી. આર્ટ્સ કોલેજ NCCનો અનોખો પ્રયાસ

Ahmedabad Samay

નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં

Ahmedabad Samay

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો