November 6, 2026
દેશ

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના થઇ છે. માલગાડી ટ્રેનના ૪૪ જેટલા ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા, આ ઘટના પગલે એક બાળકનું મોત નિપજ્યું છે, ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી તે દરમિયાન વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી.

Related posts

બજેટ સત્ર દરમિયાન, રાઘવ ચઢ્ઢાએ ખુલાસો કર્યો કે બેંકોએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં દંડ તરીકે આશરે ₹19,000 કરોડ એકત્રિત કર્યા

Ahmedabad Samay

‘વિદેશ જઈને દેશની ટીકા કરવાની રાહુલ ગાંધીની આદત’, જયશંકરે કહ્યું- 2024નું પરિણામ તો એ જ આવશે

Ahmedabad Samay

ઈજનેરિંગ સેવા પરીક્ષામાં આદિત્ય નાગરે મેળવ્યો ઓલ ઈન્ડિયા 32મો રેન્ક

Ahmedabad Samay

અલલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય.

Ahmedabad Samay

અભિષેક શર્માની તોફાની સદીથી ન્યૂઝીલેન્ડ ફંગોળાયું, ભારતે શ્રેણી પર જમાવ્યો કબજો

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો