મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે
ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે...