ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. શુક્રવારે, ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ...
