મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, વક્ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી
મોડી રાત્રે લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે. કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને...
