September 11, 2026
ધર્મ

હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આજ રોજ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી,

સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ નવ નિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકરોનો સન્માન અને શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ૧૦૮ મહામંડલેશ્વર શ્રી લક્ષ્મણ દાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમના વરદ હસ્થે પ્રભુ શ્રી રામની આરતી કરી નવ યુવા કાર્યકરોને ખેસ પહેરાવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હિન્દૂ સેનામાં વધુમાં વધુ લોકોને જોડવા જોઈએ અને એક ઘરમાં એક હિન્દૂ સૈનિક હોવો જોઈએ,

કાર્યક્રમમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુવાઓને દેશ હિત, સનાતન ધર્મ હિત માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હિન્દૂ સેનાના આગળના કાર્યક્રમ વિશે સૂચનાઓ આપવામાં આવી હતી, કાર્યક્રમમાં હિન્દૂ સેનાના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવાં આવ્યું હતું

Related posts

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે ?

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

શનિ માર્ગી હોવાને કારણે બનશે શશ રાજયોગ, આ 3 રાશિના લોકોને થશે ધનલાભ

Ahmedabad Samay

Today Horoscope: આ 4 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, મંગળવાર, બજરંગ બલિની કૃપાથી બની રહી છે ધન-સંપત્તિ; તમારી જન્માક્ષર જાણો

Ahmedabad Samay

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો