September 24, 2026
Other

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ -Gen Z યુવાસેલ” ની રચના કરાશે

વર્તમાન સમય માં સંપૂર્ણ ભારતમાં Gen Z નું યોગદાન મહત્વપૂર્ણ હોઈ Gen Z ને વધુ સશક્ત કરવા અને Gen Z ને યોગ્ય દિશા અને માર્ગદર્શન ને ધ્યાનમાં રાખી ઉત્તર ભારતીય વિકાસ પરિષદ સમાજ અને સંગઠન ને વધુ મજબૂત કરવા ” ઉત્તર ભારતીય વિકાસ પરિષદ -Gen Z યુવાસેલ” ની રચના કરશે અને આગામી માસમાં ભવ્ય કાર્યક્રમ કરી Gen Z યુવાસેલ લોંચ કરવામાં આવશે.
સમાજના યુવાઓને સાથે રાખી એમને યોગ્ય માર્ગદર્શન આપી યુવાશક્તિ ને મજબૂત કરવામાં આવશે.ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા યુવાને સમાજ માં જોડી વોર્ડ ,વિધાનસભા અને શહેર કક્ષાએ સંગઠન ઊભું કરવા માટે સદસ્યતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં યુવા શક્તિને સંગઠન માં જોડી શકાય અને સમાજ ને મજબૂત કરી સમાજની પડતર માંગણીઓ પૂરી કરી શકાય તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે યુવા શક્તિ ને જાગૃત કરી શકાય.

Related posts

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

આજ રોજ મેઘાણીનગર ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા સાયન્સએક્ઝિબેશનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો