મોદી સરકારની ૩.૦ કેબિનેટમાં અન્ય પક્ષોમાંથી પાર્ટીમાં આવેલા નેતાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું
ભાજપની 3.0ની કેબિનેટમાં PM મોદી સહિત 72 સભ્યો છે. મોદી કેબિનેટમાં સ્થાન મેળવવાના પ્રબળ દાવેદાર ગણાતા કેટલાક નેતાઓ કેબિનેટમાંથી બહાર છે, જ્યારે કેટલાક ચહેરા ચૂંટણી...
