September 22, 2026
તાજા સમાચારરાજકારણ

નરેન્દ્રભાઇ મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા

નરેન્દ્રભાઈ મોદીએ પીએમ પદના શપથ લીધા છે. તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ શપથ લેશે.

આ દી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા હતા

શપથ સમારોહ પહેલા રાજીવ ચંદ્રશેખરની પોસ્ટ સામે આવી છે. ચંદ્રશેખરે કહ્યું કે હું સ્પષ્ટતા કરું છું કે મારી રાજકીય કારકિર્દી કાર્યકર તરીકે ચાલુ છે, મંત્રી તરીકેની મારી કારકિર્દી 18 વર્ષ પછી સમાપ્ત થઈ ગઈ છે.

અભિનેતા શાહરૂખ ખાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

ભાજપના નેતા નીતિન ગડકરી અને કિરેન રિજિજુ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પહોંચ્યા છે.

મોદી પીએમ પદના શપથ લીધા બાદ રાજનાથ મંત્રી પદના શપથ લેશે. ત્યાર બાદ અમિત શાહ અને ગડકરી શપથ લેશે. જેપી નડ્ડા ચોથા નંબરે શપથ લેશે અને પછી પાંચમા નંબરે શિવરાજ.સિંહ

Related posts

PM મોદીના 76મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામમાં ‘આશીર્વાદનો દીવો’, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

Ahmedabad Samay

વિશાલ ભારદ્વાજનો દિકરો આસમાન ભારદ્વાજ પણ નિર્દેશક બની ગયો છે. તેની પહેલી ફિલ્‍મ ‘કુત્તે’ ૧૩મી જાન્‍યુઆરીએ થશે રિલીઝ

Ahmedabad Samay

શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

હલ્‍દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો, પોલીસ સ્‍ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

EU એ લગભગ ૭૫૦ મિલિયનની સમગ્ર યુરોપિયન વસ્‍તીને સતર્ક રહેવા ચેતવણી આપી, ભયાનક યુદ્ધ જેવી સ્થિતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો