અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. મનોજ કુમારે ૮૭ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હિન્દી ફિલ્મના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા....
