જાણો ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય કયો છે? ગણેશ ચતુર્થીના દિવસે અભિજિત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરો
ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ બુધવારે થયો હતો. આ...