May 2, 2026

કેટેગરી: ધર્મ

ધર્મ

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

Ahmedabad Samay
હિન્દુ ધર્મમાં માતા યશોદાને માતૃત્વ અને અપાર સ્નેહનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ (ષષ્ઠી) ના દિવસે યશોદા જયંતિની...
ધર્મ

PM મોદી સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી કરવા આવ્યા ગુજરાતના પ્રવાશે

Ahmedabad Samay
હિન્‍દુસ્‍તાનની આસ્‍થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરાં થયા નિમિત્તે ૮થી ૧૧જાન્‍યુઆરી દરમિયાન  ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના...
ધર્મ

પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન ઉત્‍સવ સાથે માઘ મેળાની શરૂઆત થઈ

Ahmedabad Samay
પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન ઉત્‍સવ સાથે માઘ મેળાની શરૂઆત થઈ ગઈ છે. બ્રહ્મ મુહૂર્તથી સંગમ સહિત તમામ ઘાટ પર લોકોએ સ્‍નાન કરવાનું શરૂ કરી દીધું...
ધર્મ

નવું વર્ષ ૨૦૨૬ જ્યોતિષીય અને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ અને દુર્લભ રહેવાનું,આ વર્ષ ૧૨ મહિનાના બદલે ૧૩ મહિનાનું રહેશે

Ahmedabad Samay
નવું વર્ષ ૨૦૨૬ જ્યોતિષીય અને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ અને દુર્લભ રહેવાનું છે. આ વર્ષે જેઠ માસમાં ‘મળમાસ’ (અધિક માસ) આવવાનો હોવાથી વર્ષ ૧૨...
ગુજરાતધર્મ

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay
શ્રદ્ધા, ભક્તિ અને લોકલાગણીના મહાસાગર સમાન અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. કોમી એકતાના પ્રતિક સમી અને દેશની બીજી સૌથી...
દેશધર્મ

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay
ભારતમાં દર વર્ષે ૧૮ ડિસેમ્‍બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ દેશમાં રહેતા લઘુમતી સમુદાયોના અધિકારો, સુરક્ષા અને સમાનતા વિશે જાગૃતિ...
ધર્મ

હિન્દૂ ધર્મ સંસ્કારોમાંથી એક મહત્ત્વપૂર્ણ વિધિ એટલે હલ્દી સમારોહ. તમે જાણો છે શું છે તેનું મહત્વ ??

Ahmedabad Samay
હિન્દુ ધર્મમાં લગ્ન પહેલાં યોજાતા અનેક શુભ સંસ્કારોમાંથી એક મહત્ત્વપૂર્ણ વિધિ એટલે હલ્દી સમારોહ. આ વિધિ પછી, પરંપરા મુજબ વરરાજા અને કન્યાને ઘરની બહાર જવાની...
ગુજરાતધર્મ

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay
ગતરોજ અમદાવાદના શાહીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને...
ધર્મ

આજના જમાનામાં વધુ પડતા લોકો દેવામાં ડૂબેલા, તેવામાં પ્રેમાનંદ મહારાજે કર્જ વિશે આપી મહત્વપૂર્ણ જ્ઞાન અને દિશા આપી

Ahmedabad Samay
ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે શું જીવનમાં વધતું દેવું પછલા જન્‍મના કર્મોનું પરિણામ છે? જ્‍યારે પરિસ્‍થિતિઓ બગડે છે, પૈસા હાથમાંથી ફિસલવા લાગે...
દેશધર્મ

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay
PM નરેન્દ્ર મોદીએ ગોવાના પાર્ટગલી (કાનકોના) સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાંનુ અનાવરણ કર્યું છે. આ ભવ્ય પ્રતિમા...