દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટને લઈ અમદાવાદમાં ટ્રાફિક જાહેરનામું પાડ્યું: બપોરે 3 વાગ્યાથી મોટેરા સ્ટેડિયમ આસપાસના રસ્તાઓ બંધ, વૈકલ્પિક માર્ગો જાહેર
અમદાવાદ: પંજાબી સુપરસ્ટાર ગાયક દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ આજ રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. આ ભવ્ય સંગીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી...
