August 6, 2026
ગુજરાત

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમા સત્વ-૦૩, મ્યુનિસિપલ ગાર્ડન પાસે  મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરવામા આવ્યુ છે, આ શાક માર્કેટમા ૭૦ થી ૮૦ જેટલી શાકભાજી અને ફ્રૂટની લારીઓ અને હોલસેલના વેપારીઓ ઉભા રહેશે અને આ શાક માર્કેટમા તાજા અને સસ્તા ભાવે શાક અને ફ્રુટ મળશે, શાક માર્કેટમા પાર્કિંગ ની સુવિધા અને સ્વચ્છતાનો ધ્યાન રાખવામા આવશે

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

Ahmedabad Samay

રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે હિયા ફાઉન્ડેશન ની ટીમ મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું

Ahmedabad Samay

રાજ્યના ૦૭ IPSને બઢતી અપાઈ

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો