September 20, 2026
Other

આજનું રાશિફળ: આ 4 રાશિના જાતકો માટે ખુલી શકે છે પૈસાની નવી તક, જાણો કોના અટકેલા કામ થશે પૂરા!

આજનું રાશિફળ: આ 4 રાશિના જાતકો માટે ખુલી શકે છે પૈસાની નવી તક, જાણો કોના અટકેલા કામ થશે પૂરા!

20 સપ્ટેમ્બર 2026, રવિવાર: આજે ગ્રહોની સ્થિતિને કારણે કેટલીક રાશિઓ માટે આર્થિક લાભ અને કારકિર્દીમાં પ્રગતિના સંકેત છે, જ્યારે કેટલીક રાશિઓએ ખર્ચ અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. તો જાણો તમારી રાશિ માટે આજનો દિવસ શું લઈને આવ્યો છે…

♈ મેષ

પૈસાની બાબતમાં સાવધાન: રોકાણમાં ઉતાવળ ન કરવી. પરિવાર સાથે મતભેદ ટાળવા જરૂરી.

♉ વૃષભ

આજે મળી શકે છે સારા સમાચાર: વેપાર અને નાણાકીય બાબતોમાં લાભના સંકેત. અટકેલા કામ આગળ વધી શકે.

♊ મિથુન

પરિવારનો મળશે સાથ: આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે, પરંતુ કાર્યસ્થળે બોલવામાં સાવધાની રાખવી.

♋ કર્ક

ધનલાભની શક્યતા: કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી મુશ્કેલીનો ઉકેલ મળી શકે છે.

♌ સિંહ

ખર્ચ વધવાની શક્યતા: આજે બિનજરૂરી ખર્ચ ટાળો અને નાણાકીય નિર્ણય સમજી વિચારીને લો.

♍ કન્યા

દિવસ રહી શકે છે અનુકૂળ: પરિવાર અને આર્થિક બાબતોમાં સકારાત્મક પરિણામ મળવાની શક્યતા.

♎ તુલા

અટકેલા પૈસા મળી શકે! નાણાકીય બાબતમાં રાહતના સંકેત છે. કાર્યસ્થળે પણ લાભ થઈ શકે.

♏ વૃશ્ચિક

જૂના સંપર્કોથી ફાયદો: વેપારીઓને જૂના ગ્રાહકો અથવા સંપર્કોથી લાભ મળી શકે છે.

♐ ધન

આત્મવિશ્વાસમાં વધારો: મહત્વના નિર્ણય લેવામાં સ્પષ્ટતા રહેશે. આધ્યાત્મિકતા તરફ પણ રસ વધશે.

♑ મકર

આજે સાવધાની જરૂરી: પૈસાની બાબતમાં જોખમ લેવાનું ટાળો અને પરિવાર-કાર્યસ્થળે વિવાદથી બચો.

♒ કુંભ

કારકિર્દીમાં પ્રગતિના સંકેત: અટકેલા કામ આગળ વધી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની શક્યતા.

♓ મીન

નવા કામ માટે સારો દિવસ: વેપારમાં લાભ અને પરિવારનો સહયોગ મળી શકે છે.

તમારી રાશિનું રાશિફળ કેવું રહ્યું? કોને આજે ધનલાભના સંકેત છે અને કોને સાવધાની રાખવી પડશે—કમેન્ટમાં જણાવો.

Related posts

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

‘શૌર્ય શસ્ત્ર ફેશન શો ૨૦૨૬ – સીઝન ૨’નું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે યોજાયું

Ahmedabad Samay

માર્ચમાં આ ગ્રહ બતાવશે ચમત્કાર, સોના-ચાંદીનો ભારે વરસાદ થશે; દરેક સંકટ એક ચપટીમાં દૂર થઈ જશે

Ahmedabad Samay

ખોખરા વિસ્તારમાં આવેલી ભગવાનદાસની ચાલીમાં એક યુવકની કરપીણ હત્યા

Ahmedabad Samay

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ -Gen Z યુવાસેલ” ની રચના કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો