રાહુલ ગાંધીજી દ્વારા નિર્દેશિત અને આપણા રાષ્ટ્રીય માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી અને બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા આજે આ મહામારીમાં પણ આપણી આગળ સેવા આપતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયરના સ્વાસ્થ્યની કાળજી લેવા. એક નાનકડી પહેલ કરવામાં આવી જેમાં પોલીસ જવાનને માસ્ક અને સેનિટાઇઝર આપવામાં આવ્યુ હતું .
પાછલી પોસ્ટ