અમદાવાદના અસારવા વોર્ડ સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન ની ફરિયાદ આવતી રહેતી હતી લોકો ડ્રેનેજ લાઇન ના કારણે હેરાન પરેશાન થઇ ચુક્યા હતા, વારંવાર ફરિયાદને ધ્યાનમાં લઈને આજ રોજ ડ્રેનેજ લાઇન ની સમસ્યા નો અસારવાના કોર્પોરેટર શ્રી સુમન રાજપુત દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું જેથી સત્ય નારાયણ ચાલીના લોકોમાં ડ્રેનેજ ની સમસ્યા નો સમાધાન થતા ખુશી જોવા મળી હતી