September 26, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

કેન્સરનું રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 14 થી 17 માર્ચ’22 સુધી નિ:શુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સરની તપાસ અને સારવાર માટે જીસીએસ હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો મેડિકલ અને હેમેટો ઓન્કોલોજીસ્ટસ ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ અને ડો. આભા દુબે તેમજ કેન્સર સર્જન ડો. ઉર્વીશ શાહ અને ગાયનેક કેન્સર સર્જન ડો. દિવ્યેશ પંચાલ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. સુગર, પેશાબ, ક્રિએટિનિન, બિલીરૂબિન વગેરે બેઝિક ટેસ્ટ્સ-તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 9979849537 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના (PMJAY) અંતર્ગત કીમોથેરાપી અને કેન્સર સારવાર-સર્જરી નિઃશુલ્ક કરી આપવામાં આવે છે.

Related posts

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

PSI અને LRDની તા.૦૩ અને તા.૦૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી

Ahmedabad Samay

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો