November 7, 2026
જીવનશૈલી

સફેદ વાળની સમસ્યા છે ? ફક્ત આ એક ઉપાય કરીલો તમારા વાળ નેચરલી રીતે કાળા દેખાશે.

આજના જમાનામાં ઈરરેગ્યુલર લાઈફસ્ટાઈલની સૌથી વધુ ખરાબ અસર લોકોના વાળ પર પડી રહી છે. લોકોના વાળ ના માત્ર ખરી રહ્યાં છે પણ જલ્દી સફેદ પણ થઈ રહ્યા છે. સ્ત્રી હોય કે પૂરુષ, દરેક જણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વાળની તકલીફના નિરાકરણ માટે લોકો દવાઓ અને હેરકલરનો ઉપયોગ કરે છે, પણ તેની પાછળથી આડઅસર થાય છે. આજે અમે તમને કુદરતી રીતે વાળને કાળા કરવા માટે કેટલીક ટિપ્સ આપીશું જેના ઉપયોગથી તમારા વાળ ફરી ચમકશે.

બ્લેક ટી-

નેચરલી વાળને કાળા કરવા માટે બ્લેક ટીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા વધારે જોવા મળે છે, જેથી વાળ મજબૂત અને હેલ્ધી બને છે. જો તમે તમારા વાળને કાળા કરવા માગો છો, તો તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

સૌથી પહેલા 2 ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં 3-4 ચમચી બ્લેક ટી નાખો. પછી 1 ટી સ્પૂન મીઠું નાખો અને તેને સારી ઉકાળો. લગભગ 10 મિનિટ પછી પાણીને ગેસ પરથી ઉતારો અને ઠંડુ કરો. પછી તેને ગરણીથી ગાળીને વાળ પર લગાવો અને અડધા કલાક પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. તમારા વાળ નેચરલી રીતે કાળા દેખાશે.

Related posts

આખો મહિનો ગળ્યું ન ખાવાથી શરીર પર થાય છે આ પ્રકારની અસર, જાણો ક્લિક કરીને

Ahmedabad Samay

શું ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ચોખાનો ત્યાગ કરવો જોઈએ? આ ખાસ ભાત ખાવાથી શુગર સ્પાઇક થતી નથી..

Ahmedabad Samay

Vitamin C Rich Foods: આ વિટામિન સી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધશે, કોરોનાનો ડર નહીં રહે

Ahmedabad Samay

જો તમે હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ તો ડાયાબિટીસના દર્દીઓએ રાત્રિભોજન પછી આ એક કામ કરવું જોઈએ…..

Ahmedabad Samay

આજનું રાશિફળ: 7 ઓક્ટોબર 2026ના દિવસે કઈ રાશિને મળશે લાભ? જાણો મેષથી મીન સુધીનું ભવિષ્યફળ

Ahmedabad Samay

માત્ર 24 કલાકમાં મટાડી શકાય છે આઈ ફ્લૂ! આ 2 રીતથી દૂર થશે આંખનું ઈન્ફેક્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો