November 23, 2026
ગુજરાત

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

એક વસે ગુજરાતી ત્યાં તો સદા કાડ ગુજરાત આ પંક્તિ તેને ફરી જુનાગઢ ના 40 શિવરાત્રી કોઈ વિક્ટોરિયા હાઉસમાં ગરબા કરી ચરિતાર્થ કરી બતાવી છે આ અંગે જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરત અમીપરા જણાવ્યું હતું કે જુનાગઢ વિસાવદર માણાવદર વગેરે તાલુકાના 40 જેટલા યાત્રીકો પશ્ચિમ બંગાળ કલકત્તાના પ્રવાસે ગયા હતા પ્રવાસ દરમિયાન અંગ્રેજોની મહારાણી વિક્ટોરિયાના મહેલની મુલાકાત લેવાય હતી દરમિયાન ગુજરાત અને ગરબા બંને એક સિક્કાની બાજુ છે ગુજરાતી હોય ત્યાં ગરબા ન હોય તે તો બને જ નહીં ત્યારે વિક્ટોરિયા હાઉસ પહોંચેલ જુનાગઢ જિલ્લાના પ્રવાસીઓ વિક્ટોરિયા હાઉસના મેદાનમાં જ સરસ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ગરબા રાસ જોઈ ત્યાં આવેલા અન્ય પ્રવાસીઓ પણ વિક્ટોરિયા હાઉસ માંથી નીકળી ગરબા માં જોડાયા હતા એટલું જ નહીં ગરબા જોતા સ્થાનિક કલકત્તાની છોકરીઓ પગ પણ ચિરકવા લાગ્યા અને તે પણ ગરબામાં જોડાઈ હતી આ ઉપરાંત ચકરડી ભમરડી પણ ફર્યા હતા આમ ખુશ્બુ જૂનાગઢથી છેક પશ્ચિમ બંગાળની અંગ્રેજોની મહારાણી વિક્ટોરિયા ના મહેલ સુધી પહોંચી હતી

Related posts

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

દિવાળીના તહેવારમાં ફટાકડા બજારમાં મંદીનો માહોલ, 20થી 30 ટકા ભાવવધારાથી ગ્રાહકોની ખરીદી ઘટી

Ahmedabad Samay

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

Ahmedabad Samay

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

ચાતુર્માસ પૂર્ણ થતાં જ નર્મદા પરિક્રમાનો ફરી પ્રારંભ, ‘નર્મદે હર’ના નાદથી ગુંજી ઊઠ્યો નર્મદા જિલ્લો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો