August 13, 2026
ગુજરાત

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

પહેલગામ આંતકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો અને નફરત લોકોમાં દેખાઇ રહી છે, હિન્દુઓ અને ધર્મ રક્ષિત સંગઠનો દ્વારા ઠેરઠેર પાકિસ્તાન વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે,

ગત રોજ મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો. રસ્તા ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી તેના પર વાહનો પસાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો,

સ્થાનિકોની અને દેશવાસીઓની એક જ માંગ છે કે પહેલગામમાં આપણા હિન્દુ ભાઈઓને તેમના ધર્મના આધારે મારી નાખવામાં આવ્યા તે આતંકવાદીઓને હિન્દુ જાતિના કહીને મારી નાખવા જોઈએ.

Related posts

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

શેલબી હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતી ગર્ભવતી મહિલાની સફળ સામાન્ય પ્રસ્તુતિ કરાવાઇ

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમનાથ અમળત પર્વમાં આજે સહભાગી થયા

Ahmedabad Samay

અમદાવાદ સમય પર શહીદ દિવસ પર જાણો વીર શહીદ ગોપાલસિંહ ભદૌરિયાની વીરગાથા

Ahmedabad Samay

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ ના રીપિટર વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો