September 27, 2026
ગુજરાત

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

એક વસે ગુજરાતી ત્યાં તો સદા કાડ ગુજરાત આ પંક્તિ તેને ફરી જુનાગઢ ના 40 શિવરાત્રી કોઈ વિક્ટોરિયા હાઉસમાં ગરબા કરી ચરિતાર્થ કરી બતાવી છે આ અંગે જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરત અમીપરા જણાવ્યું હતું કે જુનાગઢ વિસાવદર માણાવદર વગેરે તાલુકાના 40 જેટલા યાત્રીકો પશ્ચિમ બંગાળ કલકત્તાના પ્રવાસે ગયા હતા પ્રવાસ દરમિયાન અંગ્રેજોની મહારાણી વિક્ટોરિયાના મહેલની મુલાકાત લેવાય હતી દરમિયાન ગુજરાત અને ગરબા બંને એક સિક્કાની બાજુ છે ગુજરાતી હોય ત્યાં ગરબા ન હોય તે તો બને જ નહીં ત્યારે વિક્ટોરિયા હાઉસ પહોંચેલ જુનાગઢ જિલ્લાના પ્રવાસીઓ વિક્ટોરિયા હાઉસના મેદાનમાં જ સરસ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ગરબા રાસ જોઈ ત્યાં આવેલા અન્ય પ્રવાસીઓ પણ વિક્ટોરિયા હાઉસ માંથી નીકળી ગરબા માં જોડાયા હતા એટલું જ નહીં ગરબા જોતા સ્થાનિક કલકત્તાની છોકરીઓ પગ પણ ચિરકવા લાગ્યા અને તે પણ ગરબામાં જોડાઈ હતી આ ઉપરાંત ચકરડી ભમરડી પણ ફર્યા હતા આમ ખુશ્બુ જૂનાગઢથી છેક પશ્ચિમ બંગાળની અંગ્રેજોની મહારાણી વિક્ટોરિયા ના મહેલ સુધી પહોંચી હતી

Related posts

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

ગુરુપૂર્ણિમા નિમિત્તે આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરાયું

Ahmedabad Samay

સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને કયારે શરૂ કરવા માટે વિચારી રહી છે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો