November 28, 2026
ગુજરાત

વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ પ્રોગ્રામ કરાયો

આજ રોજ અમદાવાદ ખાતે આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં રમત ગમત સ્કૂલમાં ડાન્સ શીખવા આવતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ગીતો પર ગ્રુપ ડાન્સ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સ્પોર્ટ સ્કૂલના અધિકારીઓ અને બાળકોના માતા પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, https://youtu.be/UgDgSucsoiY

આ પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ સ્ટુડન્ટસને સર્ટિફિકેટ અને ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી! 18થી 22 નવેમ્બર વચ્ચે હવામાન બદલાશે, ખેડૂતોની ચિંતામાં વધારો થવાની શક્યતા

Ahmedabad Samay

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો