આજ રોજ અમદાવાદ ખાતે આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં રમત ગમત સ્કૂલમાં ડાન્સ શીખવા આવતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ગીતો પર ગ્રુપ ડાન્સ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સ્પોર્ટ સ્કૂલના અધિકારીઓ અને બાળકોના માતા પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, https://youtu.be/UgDgSucsoiY
આ પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ સ્ટુડન્ટસને સર્ટિફિકેટ અને ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું