August 7, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

હિન્દીભાષી/ઉત્તર ભારતીય સમાજની એકતા અને વિકાસ માટે કાર્યરત ઉત્તર ભારતીય વિકાસ પરિષદને વધુ મજબૂત બનાવવા વટવા વિધાનસભાના પુનઃનિર્માણ માટે જૂના સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી સમયમાં વટવા વિધાનસભા, વટવા વોર્ડ, રામોલ હાથીજણ વોર્ડ અને વસરાલ વોર્ડની કારોબારી સમિતિની રચના માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વટવા વિધાનસભાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરે પદાધિકારીઓને માર્ગદર્શન આપતાં સમાજને મજબૂત બનાવવા અપીલ કરી હતી.

Related posts

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

જીબીએસ જેવી ગંભીર બીમારી પર જીત માટે મુકબધીર યુવતીનો અનોખો જંગ, 25 વર્ષીય કાજલને મળ્યું નવજીવન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો