August 13, 2026
ગુજરાતધર્મ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

તારીખ ૨૨/૦૨/૨૦૨૧ થી ૨૮/૦૨/૨૦૨૧ સુધી નું રાશિ ભવિષ્ય


પોતાના સંબંધોમાં ગંભીરતા રાખવી, જીવન સાથી નો સહકાર મળે આવક માં વધારો થાય. પ્રસન્નતા મળે.


વ્યાપાર થી લાભ થાય, નાની યાત્રા થાય, કાર્ય મા સફળતા મળે દાંપત્ય જીવનમાં મનમેળ રહે.


સ્વાસ્થ્ય સારું રહે, આવક માં વધારો થાય, વૈવાહિક જીવન માં મતભેદ રહે પરંતુ ઉકેલ મળે.


માતા પિતા ની તબિયત નું ધ્યાન રાખવું, મન ને શાંત રાખવું, સમય ને ઓળખીને કાર્ય કરવા

શારીરિક લાભ માટે દ્યાન અને યોગ કરવો, આવક માટે ના માર્ગ મળે, નવીન મુલાકાત થાય, પરિવાર સાથે સમય વિતાવવો


મિત્રોનો સહકાર મળે, સંતાનોથી સારા સમાચાર પ્રાપ્ત થાય, સકારાત્મક બદલાવ લાવી શકાય

તન્દુરસ્તી નું ધ્યાન રાખવું, વડીલોનો સહકાર મળે, યશ માં વધારો થાય , સન્માન પ્રાપ્ત થાય.


વિદ્યાર્થીઓએ માટે સારું છે, પોતાની પ્રતિભાઓને ભાર લાવવાની તક મળે, વિરોધીઓ થી સાવધાન રહેવું, ધન પ્રાપ્તિ થાય,પરિવાર સાથે મનમેળ રહે.


નવી યોજનાઓ થી અથવા ભાગીદારી થી દૂર રહેવું, પરિવાર સાથે સમય પસાર થાય. મહેનત પ્રમાણે લાભ પણ પ્રાપ્ત થાય, સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું આવશ્યક છે


આત્મવિશ્વાસ થી કાર્ય કરવું, ધન લાભ થાય, ખુશામત થી દૂર રહેવું મહેનત થી લાભ થાય.


વિદેશ થી સારા સમાચાર મળે, ઘરેલુ મામલોમાં ધ્યાન આપવું, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સફળતા મળે.


આકસ્મિક ખર્ચાઓ થાય, કામકાજ માં વધુ મહેનત કરવી પડે,પોતાના માટે સમય કાઢવો જરૂરી છે.

 

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

કાલે બપોર બાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં “ નિસર્ગ ” વાવાઝોડા ની અસર દેખાવા લાગશે.

Ahmedabad Samay

સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યા

Ahmedabad Samay

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

શહેરમાં ચાની કિટલી, પાનના ગલ્લા, પાણી પુરીની લારીઓ, હોટલ- રેસ્ટોરન્ટ, દાબેલી- સેન્ડવીચ સેન્ટરો ઉપર ભારે ભીડ કે સોસિયલડીસ્ટેન્સ ન દેખાય તો લારી, ગલ્લા અને દુકાનો બંધ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો