August 7, 2026
અપરાધ

કૃષ્ણનગરમાં બની ચોરી અને છેતરપીંડીની ઘટના.

કૃષ્ણનગરમાં કપડાં ગારમેન્ટના કારખાનામાં બે મજૂરોએ કપડાંની ચોરી અને ઉચ્ચક રોકડ રકમ લઇ ફરાર થઇ ગયેલ છે,

મહિમા એન્ટરપ્રાઇઝ નામના ગારમેન્ટના કારખાનામાં કારીગરો  માલિકને વિશ્વાસમાં લઇ કોઇ કામ હોવાના કારણે રૂપિયા ૨૦,૦૦૦ ઉપાડ લઇ અને કારખાનામાં અન્ય કોઇન હોવાના હોવાનો ફાયદો ઉપાડી બિલાલ અંસારી, અસિમ અંસારી, લિયાજ અંસારી, અબ્બાસ અંસારી અને અરમાન નામના શખ્સ કાપડનો મોટો જજથો લઇ  શખ્સો ફરાર થઇ ગયા હતા

ફરાર આરોપી
ફરાર આરોપી

કારખાનાના માલિકને ચોરીના ગુન્હાની શંકા જતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી છે.

Related posts

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

પીપળજ રોડ પર આવેલા ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં 12 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

Ahmedabad Samay

ચેક બાઉન્સ કેસ વિરુધ્ધ પકડ વોરંટ અને જામીનલાયક વોરંટ ઇસ્યુ કરાયું

Ahmedabad Samay

રાજસ્થાન: ઘૂરીને જોવા પર મચ્યો હોબાળો, તલવારોથી કર્યો હુમલો, વિસ્તારમાં ભારે દળ તૈનાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો