Otherચૂંટણી પરિણામ by Ahmedabad SamayDecember 3, 20230 Share0 રાજસ્થાનની 199માંથી 18 બેઠકનું પરિણામ જાહેર: ભાજપની 10, કોંગ્રેસની 7 સીટ, અન્યની 1 સીટ પર જીત: મધ્યપ્રદેશમાં ભાજપની 3 અને કોંગ્રેસની 1 સીટ પર જીત : તેલંગાણાની 9 બેઠક પર કોંગ્રેસની જીત: છત્તીસગઢમાં ભાજપ 54 અને કોંગ્રેસ 34 બેઠક પર આગળ