કૃષ્ણનગરમાં કપડાં ગારમેન્ટના કારખાનામાં બે મજૂરોએ કપડાંની ચોરી અને ઉચ્ચક રોકડ રકમ લઇ ફરાર થઇ ગયેલ છે,
મહિમા એન્ટરપ્રાઇઝ નામના ગારમેન્ટના કારખાનામાં કારીગરો માલિકને વિશ્વાસમાં લઇ કોઇ કામ હોવાના કારણે રૂપિયા ૨૦,૦૦૦ ઉપાડ લઇ અને કારખાનામાં અન્ય કોઇન હોવાના હોવાનો ફાયદો ઉપાડી બિલાલ અંસારી, અસિમ અંસારી, લિયાજ અંસારી, અબ્બાસ અંસારી અને અરમાન નામના શખ્સ કાપડનો મોટો જજથો લઇ શખ્સો ફરાર થઇ ગયા હતા

કારખાનાના માલિકને ચોરીના ગુન્હાની શંકા જતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી છે.
