September 23, 2026
ગુજરાતતાજા સમાચારબિઝનેસ

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ કરવામાં આવશે

વિશ્વના સૌથી મોટા ડાયમંડ તેમજ જ્‍વેલરી વ્‍યાપારના હબ ગણાતા સુરત શરહેરમાં નિર્માણ પામેલા ડાયમન બુસ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ, કેન્‍દ્રના નાણામંત્રીᅠનિર્મલા સીતારામનᅠ નાગરિક ઉડયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંધિયા, આરોગ્‍ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા,રેલવે અને ટેક્‍સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજયના મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો પણ  ઉપસ્‍થિત રહેશે.

Related posts

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

રાત્રીના સમયે ૯ મહિનાના બાળકને ત્યજીને જતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Ahmedabad Samay

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો