સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૧૭મીએ લોકાર્પણ કરવામાં આવશે
વિશ્વના સૌથી મોટા ડાયમંડ તેમજ જ્વેલરી વ્યાપારના હબ ગણાતા સુરત શરહેરમાં નિર્માણ પામેલા ડાયમન બુસ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રના નાણામંત્રીᅠનિર્મલા સીતારામનᅠ નાગરિક ઉડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા,રેલવે અને ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજયના મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.
