ખંભાત નગરપાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું છે, સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ મચી ગયો છે
પ્રમુખે કોઈપણ જાતની જાણ કર્યા વગર બિલો ચૂકવી દેવા મુદ્દે વિખવાદ થયાનું સામે આવી રહ્યું છે. ખંભાત પાલિકાના 8 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે. ખંભાત નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરએ રાજીનામા આપતા ખળભળાટ મચ્યો છે.
પ્રમુખ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર બિલો ચૂકવી દેતા મામલો ગરમાયો છે પાલિકામાં ફરી એક વાર આંતરિક જૂથવાદ સામે આવ્યું છે . સત્તાપક્ષના 22 સભ્યમાંથી 8 સભ્યોએ રાજીનામાં આપ્યા છે