August 8, 2026
ગુજરાત

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

ટ્રાન્‍સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે. જેમાં પ્રથમ શિફટ અને બીજી શિફટમાં ક્‍યાં અધિકારીઓ હાજર રહશે જેમના નામ સાથે ડ્‍યુટીની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, પાલનપુર અને અમદાવાદ પૂર્વ RTOમાં ભારે વેટિંગ ચાલી રહ્યું છે.  ૨૧ ફેબુઆરીથી ડબલ શિફટમાં ડ્રાઈવિંગ ટેસ્‍ટ ટ્રેક કાર્યરત કરવામાં આવશે.

ડ્રાઈવિંગ ટેસ્‍ટમાં પણ ભારે વેઇટિંગ રહેતા રાજય વાહન વ્‍યવહાર વિભાગે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ખાસ વાત એ પણ છે કે, રાજયના અમુક શહેરોની RTO કચેરીમાં કામ-કાજનું ભારણ પણ વધુ છે જેના કારણે વાહન ચાલકોને અવાર નવાર ધક્કા ખાવાનો પણ વારો આવતો હોય છે. જો કે, ડબલ શિફટમાં કામગીરી થવાથી વધતુ જતુ કામનું ભારણ પણ ઘટશે અને લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડશે નહી.

Related posts

અમદાવાદ જિલ્લામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી થકી સમગ્ર જિલ્લામાં 35,175 વૃક્ષો ઉછેરાશે

Ahmedabad Samay

અમદાવાદના જન્મદિન પર જાણો અમદાવાદ વિશે રસપ્રદ વાતો

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે

Ahmedabad Samay

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો