August 8, 2026
તાજા સમાચારદેશ

૭૨ વર્ષની ઉંમરે પંકજ ઉઘાસે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનો માહોલ

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે બપોરે અવસાન થતા તેમના ચાહકોમાં ભારે શોક છવાઇ ગયો છે. તેમનો જન્મ ૧૭/૨/૧૯૫૧ના રોજ જેતપુર ખાતે થયો હતો.

તે ત્રણ ભાઇઓમાં સૌથી નાના હતા છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા. આજે ૭૨ વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા.

Related posts

પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ માટે જંગી વિજય

Ahmedabad Samay

પી.એમ મોદીએ રાષ્ટ્રજોગ દરમિયાન વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી

Ahmedabad Samay

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

ટોલ ટેક્સમાં વધારો કર્યો,નવા દરો હવે 12મી જૂન એટલે કે રવિવાર રાતથી લાગુ થશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ચાર્જમાં 3-5%નો વધારો થવાની તૈયારી

Ahmedabad Samay

સમગ્ર દેશના મોસમમાં મોટો ફેરફાર થવાના સંકેતો,ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો