September 21, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી,

વિરમગામ વિધાનસભા અને નગરજનો માટે ખુશીની વાત એ છે કે નારી શક્તિ વંદના કાર્યક્રમમા ધારાસભ્ય હાર્દિક પટેલ દ્બારા વિરમગામ વિધાનસભાની ૬૬૦ બહેનોને રૂ.૧૮ લાખની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા,

ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વિરમગામ વિધાનસભામાં ૨૯,૨૦૦ બહેનોને રૂ.૧૦.૭૭ કરોડની સહાય કરવામાં આવી છે.

અહેવાલ :- કેયુર ઠકકર ( અમદાવાદ )

Related posts

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભૂપેન્‍દ્ર પટેલ ચૂંટણી માટે પાર્ટીનો ચહેરો હશે: નરેન્દ્રભાઈ મોદી

Ahmedabad Samay

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, અડધો દેશ પાણી વિના સૂકોભઠ્ઠ બનશે તો અડધો દેશ પૂરના પાણીમાં ડૂબશે

Ahmedabad Samay

અમદાવાદ: મુખ્યમંત્રીની રેલી પહેલા શહેરમાં લગાવેલા ટાયર કિલરને ડિસેબલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો