September 25, 2026
ગુજરાત

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

અમદાવાદમાં હાલ કોરોનાએ રોકેટ ગતિ પકડી છે અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં અને હોમ કોરોન્ટાઇનમાં વધારો કરવામાં આવી રહ્યા છે, અમુક ઘરોમાંતો ઘરના તમમાં સભ્યો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે તેવામાં લોકોને જમવા માટે બધું તકલીફ પડી રહી છે.


આવા સમયે નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે ફ્રી ટિફિન સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. ફ્રી ટિફિન સેવા માટે 9054046461 ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો