મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું હતું .
જેમાં વધુ છોકરા અને છોકરીઓ ભાગ લીધો હતો અને એ લોગો માં આર્ટસ અને ક્રાફટ ” અને વિશે અનેરો ઉત્સાહ જોવા મળ્યું હતો .
આ વર્કશોપ ના આયોજન ટ્રસ્ટ ના શ્રીમતી આશા શર્મા દ્વારા કરવા આવ્યું,ઉપપ્રમુખ શ્રી સંદિપ શ્રીવાસ્તવ દ્વારા જાડાવવા મા આવ્યું કી ભવિષ્ય માં પણ આવા વર્કશોપ ચાલુ રહેશે જેથી જરૂરત મંદ મહિલાઓ ને સાચા અર્થ મા આત્મનિર્ભર બની સકે.