ગુજરાતભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ by Ahmedabad SamayJanuary 24, 2024January 24, 20240 Share0 અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એ ખુશી મનાવા વડોદરા માં રહેતા ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ પોતાના નિવાસ સ્થાને ત્યાં ના રહીશો સાથે મળી આ આનંદ ઉત્સવ ની હર્ષોલ્લાસ થી ઉજવી કરી હતી.