July 26, 2026
Other

સુરત ખાતે આયોજિત કરાટે કોમ્પિટિશનમાં ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરીમાં વિજય બન્યા

4 ,5 મે 2024 ના રોજ સુરત ખાતે ઓપન ગુજરાત કરાટે ચેમ્પયનશિપ નું આયોજન કરવા મા આવ્યું હતું જેમાં અલગ અલગ જિલ્લા માથી 650 થી 700 બાળકો ભાગ લીધો હતો .તેમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરી મા ભાગ લીધો હતો .

તેમાંથી કરાટે અને ફાઇટ બંને મા 23 બાળકો 1st , 15 બાળકો 2nd તેમજ 35 બાળકો 3rd રેન્ક મેળવી માતા પિતા , સ્કૂલ તેમજ તેમના કોચ નું નામ રોશન કરે છે . આ બાળકો છેલ્લા 1 વરસ થી પોતાની સ્કૂલ તેમજ કલાસ મા Sensei Falguni Meghnathi and Sensei Nawaz Bloch પાસે થી તાલીમ મેળવી રહ્યા છે જે હાલ 25 ,26મે ના રોજ નેશનલ કરાટે સ્પર્ધા જે અમદાવાદ ખાતે યોજવા ની છે તેમાં ભાગ લેશે .

Related posts

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

“ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ “એવોર્ડ – સર્ટીફીકેટ” એનાયત થયેલ

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી માટે ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરશે

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો